1. "ધ ઇન્ડિયન સ્ટ્રગલ" નામનું પુસ્તક કોણે  લખ્યું હતું?
=> સુભાષચન્દ્ર બોઝ 
2. પ્રથમ આધાર મેળવનાર રંજના સોનવણે કયાં રાજ્યના વતની છે?
=> મહારાષ્ટ્ર 
3. ભૂતાનની રાષ્ટ્રીય રમત કઈ છે?
=> આર્ચરી (Archery)
4. કોની  નવલકથા પર આધારિત ફિલ્મ "કંકુ" જેને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવી હતી?
=> પન્નાલાલ પટેલ 
5. ભારતમાં યોજાતો રાધામોહન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
=>  પોલો 
6."જ્ઞાનસુધા" નામના સામાયિકની શરૂઆત કોને કરી હતી?
=> મહીપતરામ રૂપરામ 
7. ગુજરાતના સમાજમાં પ્રચલિત ધાર્મિક વહેમો તથા સામાજિક દુષણો સામે ઝુંબેશ ચલાવવાના ઉદ્દેશ સાથે દુર્ગારામ મહેતાજી એ ઈ.સ 1844 માં માનવ ધર્મ સભાની સ્થાપના ક્યાં કરી હતી?
=>સુરત 
8. ઈ.સ 1764 માં થયેલ બક્સરના યુદ્ધ સમયે બંગાળનો તત્કાલીન ગવર્નર કોણ હતું? 
=>રોબર્ટ વેંસીટાર્ટ (Robert Vansittart)
9. શીયાળુ ઓલિમ્પિક ની શરૂઆત ક્યારે થઇ હતી?
=> 25 january  1924

10. "બિલ્લો ટીલ્લો ટચ" આત્મકથા કોની છે?
=>ગુણવંત શાહ 
11. ગુજરાત માં કોના સમયમાં વૈષ્ણવ ધર્મનો પ્રચાર સૌથી વધુ થયો હતો?
=> ગુપ્ત યુગ 
12. ઈ.સ 1956માં સ્થપાયેલ આદિવાસી મ્યુઝિયમ કઈ સંસ્થાના પ્રાંગણમાં આવેલું છે?
=>ગુજરાત વિદ્યાપીઠ 
13. ટપાલ વિભાગે ટપાલ અંગેની ફરિયાદ નોંધાવવા કયો ટોલ ફ્રી નંબર શરુ કર્યો ? 
=> 1924
14. "તિનકા તિનકા બંદિની એવોર્ડ" કોને આપવામાં આવે છે?
=> મહિલા કેદીઓને 
15. સૌથી મોટા આદિવાસી મેલા તરીકે પ્રખ્યાત શામળાજીનો મેળો ક્યારે ભરાય છે?
=> કાર્તિકી પૂર્ણિમા એ