1. સત્યવીર તરીકે કયા મહાનુભાવ ઓળખાય છે?
=>સોક્રેટિસ
2. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે?
=> વડોદરા
3. ગુજરાતનો કયો ભાગ "બેસાલ્ટ અગ્નિકૃત ખડકો" નો બનેલો છે?
=>સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ
4. કચ્છ જિલ્લામાં આવેલા વિસ્તારમાંથી કઈ ખનિજ મળી આવે છે?
=> લિગ્નાઇટ કોલસો
5. Children University ક્યાં આવેલી છે?
=> ગાંધીનગર
6."ડુરાન્ડ રેખા" કયા બે દેશ વચ્ચે આવેલી છે?
=> અફઘાનિસ્તાન અને પાકિસ્તાન
7. હિમાલય પર્વત એ કયા પ્રકારનો પર્વત છે ?
=> ગેડ પર્વત
8. ભારતની યોજના કઈ છે?
=> પૂર્વી યમુના નહેર યોજના
9. વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે?
=> મેક્સિકો નો અખાત
10. કુરુક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે?
=> હરિયાણા
11. કયો દેશ ઉગતા સૂર્યના દેશ તરીકે ઓળખાય છે?
=> જાપાન
12. પૃથ્વીની સપાટી ઉપર આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ પ્રદેશોને કયા નામથી ઓળખવામાં આવે છે?
=> ઉચ્ચપ્રદેશ
13. કયા જીવાણુના લીધે દૂધમાંથી દહીં બને છે?
=> લેક્ટોબેસીલસ
14. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ ?
=> 1920 માં
15. ગુજરાત રાજ્યમાં " સરદાર સ્વરાજ આશ્રમ" ક્યાં આવેલો છે ?
=> બારડોલી

0 Comments