1. B.R. આંબેડકરના ભણતરમાં સૌથી મોટો ફાળો કોનો છે?
=બરોડાના ગાયકવાડ મહારાજનો
2. FRBM એક્ટ (Fiscal Responsibility and Budget Management Act કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો ?
=>2003
3.સમ્રાટ હર્ષવર્ધન પોતાની ધાર્મિક સભાઓ ક્યાં યોજાતા હતા?
=>પ્રયાગ
4.ગામમાં રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ શિબિર ગોઠવવા કોને અરજી કરવાની હોય છે?
=> તાલુકા વિકાસ અધિકારી
5.ભારતીય રિઝર્વ બેંકે વર્તમાનમાં નવી મુદ્રા બહાર પાડવા ઓછામાં ઓછું કેટલું રિઝર્વ રાખવું પડે?
=> 200 કરોડ
6. "ભારતના બર્મિઘમ " તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે?
=>જમશેદપુર
7. કાયદા ઉપર વિચાર વિમર્શ કરવાનું કામ કઈ સંસદીય સમિતિ કરે છે?
=>પ્રવર સમિતિ
8. ગિફ્ટ સીટી માં ઘન તેમજ પ્રવાહી કચરાનો નિકાલ કરવા માટે કઈ ટેક્નોલોજી નો ઉપયોગ કરવામાં આવે છે?
=>પ્લાઝ્મા ટેક્નોલોજી
9. મરાઠા રાજ્યના બીજા સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે?
=>બાલાજી વિશ્વનાથ
10. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત નાગોર જિલ્લાના કયા ગામથી થઇ હતી?
=>રાજસ્થાન નાગૌર જિલ્લાના બગદરી ગામ
11. કૃષ્ણદેવરાયે કોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખ્યા હતા?
=>પોર્ટુગીઝો સાથે
12. લોકસભાના અધ્યક્ષને કેવી રીતે દૂર કરી શકાય છે?
=>લોકસભાના બધા જ સભ્યોની બહુમતીથી
13. ગુજરાતી સાહિત્યમાં "ભવાઈ સંગ્રહ" નામનો ગ્રંથ કોને સંપાદિત કર્યો છે?
=>મહીપતરામ રૂપરામ
14. વૉલીબૉલનો જન્મદાતા દેશ કયો છે?
=>U.S.A
15. GST નો બંધારણીય ખરડો સૌ પ્રથમ કોના દ્વારા સંસદમાં રજુ કરવામાં આવ્યો?
=>પ્રણવ મુખરજી

0 Comments