1. ANURAG નામના સુપર કોમ્પ્યુટરનો વિકાસ કોના દ્વારા કરવામાં આવ્યો?
=> DRDO (Defence Research and Development Organisation)
2.દાદાભાઈ નવરોજીએ 1866માં ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશન સ્થાપના ક્યાં કરી હતી?
=> લંડન
3. પ્રસિદ્ધ યુનાની રાજદૂત મેગેસ્થનીઝ ભારતમાં કોના દરબારમાં આવ્યો હતો?
=> ચંદ્રગુપ્ત મોર્ય ના
4. ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા પ્રથમ બિન કોંગ્રેસી ઉમેદવાર કોના છે?
=>વી.વી.ગિરિ (v.v.giri = Varahagiri Venketa giri)
5. ઈ.સ 1949માં સ્થપાયેલા કેલિકો મ્યુઝિયમનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું?
=>જવાહરલાલ નેહરુ
6. FIPB નું પૂરું નામ શું છે?
=> Foreign Investment Promotion Board
7."ગઢપાટણ" તરીકે ઓળખાતું પ્રાચીન શહેર હાલ કયા નામે ઓળખાય છે?
=>અડાલજ
8.એસ્બેસ્ટોસ શેમાંથી બને છે?
=> કેલ્શિયમ અને મેગ્નેશિયમ માંથી
9.ભારતમાં રાષ્ટ્રીય જળ સંશોધન પરિષદના અધ્યક્ષ કોન હોય છે?
=> પર્યાવરણ મંત્રી
10.પ્રાચીન સમયમાં કયા દેશમાં ગુગળ "ખંભાતના સુગંધી દ્રવ્ય " તરીકે ઓળખાતો હતો ?
=> ચીન
11.પંજાબના મહારાજા રણજિતસિંહે સુપ્રસિદ્ધ કોહિનૂર હીરો કોની પાસેથી મેળવ્યો હતો?
=> શાહશુજા પાસેથી
12.મૂળભૂત અધિકારો પર આવશ્યક પ્રતિબંધો લગાવવાની સત્તા કોની પાસે છે?
=> સંસદ
13. માનવશરીરનું કોલેસ્ટેરોલનું સામાન્ય સ્તર કેટલું હોય છે?
=> 140 થી 180 mg
14.ભારતમાં EXIM BANK ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
=>1982માં
15.દર વર્ષે ચોરવાડાથી વેરાવળ વચ્ચે યોજાતી સમુદ્ર તરણ સ્પર્ધામાં મહિલાઓ માટે કેટલા અંતરની સ્પર્ધા હોય છે?
=> 16 નોટિકલ માઈલ

0 Comments