1. ગીતગોવિંદના રચનાકાર કવિ જયદેવ કોની સભાની શોભા વધારતા હતા?
=>લક્ષમણસેન
2.ભરૂચમાં ભરાતો મેઘરાજાની  છડીનો ઉત્સવની શરૂઆત યાદવ વંશની કઈ પેટા જ્ઞાતિ દ્વારા કરવામાં આવી હતી?
=> ભાઈ 
3.શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ આપતી સંસ્થા NIPER (National Institute of  Pharmaceutical Education and Research )
=> ચંદીગઢ 
4."કડવાબદ્ધ" આખ્યાનના પિતા તરીકે ગુજરાતી સાહિત્યમાં કોને ઓળખવામાં આવે છે?
=> કવિ ભાલણ 
5.ઊંચી કૂદમાં પશ્ચિમ ગબડ પદ્ધતિની શોધ કોને કરી હતી?
=>જ્યોર્જ હોરીને (George Horine)
6.હ્દયના ધબકારા નિયંત્રિત કરવા માટે શું  જરૂરી છે?
=> સોડિયમ 
7."મોહિની અટ્ટમ " લોકનૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે?
=> આંધ્રપ્રદેશ 
8.નાશપ્રાયઃ  વન્યજીવોની   પ્રજાતિના વેપાર પર પ્રતિબંધ કયા   અધિનિયમ સાથે સંકળાયેલ છે?
=>વન્યજીવ સંરક્ષણ અધિનિયમ - 1972
9.ઈ.સ 1361 માં બંધાયેલી કઈ મસ્જિદ "ભીમના રસોડા" તરીકે પણ ઓળખાય છે?
=>ધોળકાની ટાંક મસ્જિદ 
10. પ્રસિદ્ધ વિરુપાક્ષ મંદિર ક્યાં આવેલું છે?
=> હમ્પી 
11.AIDS એ એચ.આઈ.વિ. (HIV) દ્વારા થયા છે, HIV એ શું છે?
=>રીટ્રો   વાઇરસ 
12.કેટલા મેગાવોટ થી વધારે ઉત્પાદન કરતા પ્રોજેક્ટને અલ્ટ્રા મેગાપાવર પ્રોજેક્ટ કહેવાય છે?
=>4000 mw 
13.કયો નિષ્ક્રિય વાયુ ઊંડા સમુદ્રમાં મરજીવા દ્વારા શ્વસન માટે હવામાં  રહેલા નાઇટ્રોજનના સ્થાને ઉપયોગી છે?
=> હિલિયમ 
14.હોકી માટે પ્રખ્યાત શિવાજી સ્ટેડિયમ ભારતમાં ક્યાં આવેલું છે?
=>દિલ્હી 
15.ગુજરાત VAT નો કાયદો ક્યારથી અમલી બન્યો ?
=> 1 લી એપ્રિલ  2006.