1. આઈસ હોકીના મેદાન ને શું કહે છે?
=>રિંક
2. તરતા ટાપુઓના સરોવર તરીકે ઓળખાતું "લોકટક" સરોવર કયા રાજ્યમાં આવેલું છે?
=> મણિપુર
3. ભારતમાં "નાયગ્રા જળધોધ "ની લઘુ આવૃત્તિ તરીકે કયો ધોધ ઓળખાય છે ?
=>ગોકાક
4. ઉમાશંકર જોષી એ વિસાપુર જેલમાંથી સૌ પ્રથમ કયું એકાંકી લખ્યું હતું?
=> શહીદનું સ્વપ્ન
5. ફૂટબોલ માટે પ્રસિદ્ધ "યુવા ભારતી સ્ટેડિયમ" ભારતમાં ક્યાં આવેલું છે?
=> કોલકત્તા
6. કઈ કોમના પાળિયા-ખાંભી માં ઘોડાના બદલે ઊંટ પર બેસાડેલ હોય તેમ કંડારવામાં આવે છે?
=>રબારી
7. મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે?
=>મિથેનોઈક એસિડ
8. બૌદ્ધ ગ્રંથ ત્રિપિટક ની રચના કઈ ભાષામાં કરવામાં આવી છે?
=> પાલી ભાષા
9. બારામતી સ્ટેડિયમ ક્યાં આવેલું છે?
=> કટક
10. ભારતમાં સર્વોત્તમ પ્રકારના સંગેમરમર ક્યાંથી મળી આવે છે?
=> મકારાના (રાજસ્થાન )
11. ક્લોરોફ્લોરો કાર્બન ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
=>ફ્રિઓન
12. બેન્કિંગ ઓમ્બુડઝમેન ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?
=>RBI(રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)
13. મેડમ ક્યૂરીએ શેની શોધ કરી હતી?
=> રેડિયમની
14. કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ન્યાયિક પુનઃવિચારને બંધારણનું મૂળભૂત આધારસ્તંભ ગણાવ્યું ?
=>મિનર્વા મિલ્સ કેસ
15.વિશ્વની સૌથી લાંબી રેલવે ટનલ કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે?
=>આલ્પ્સ પર્વતમાળા

0 Comments