1. ટામેટાનો લાલ રંગ શાને કારણે હોય છે?
=>લાઈકોપીન ( Lycopene )
2.પશ્વજળ (બેક વોટર ) ને સ્થાનિક ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે?
=> કાયલ
3.કઈ રમતમાં એક ટીમમાં પુરુષ અને સ્ત્રી સાથે રમે છે?
=>કોર્ફબોલ (Korfball )[8 per side : 4 males and 4 females ]
4.કોઈ પણ રાજ્યના નામમાં પરિવર્તન કરવાનો અધિકાર કોને મળેલ છે?
=> સંસદને
5.કચ્છની કમાંગર શૈલી કેવા પ્રકારના ચિત્રો દોરવા માટે જાણીતી છે?
=>ભીંત ચિત્રો
6.દ્રોણાચાર્ય પુરષ્કાર આપવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી?
=> 1985
7.કયા દિવસને ગુજરાતી ફિલ્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
=> 9 એપ્રિલ
8.સુલતાન જોહર કપ ટુર્નામેન્ટ કઈ રમત માટે રમાડવામાં આવે છે?
=>હોકી (Field Hockey)
9.મહાભારતમાં કોનો પુત્ર બભ્રુવાહનને બળિયાદેવ તરીકે ચૈત્ર વદ તેરસ ના દિવસે પૂજવામાં આવે છે?
=> અર્જુન ના
10."રાજ્યપાલ સોનાના પીંજરામાં વસવાટ કરતી ચકલી સમાન છે." આ કથન કોનું છે?
=> સરોજિની નાયડું
11. કઈ નદીને ચંદ્રભાગા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે?
=> ચિનાબ
12.ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ ભારતીય કોચ કોણ હતા?
=>અજિત વાડેકર
13."હર્ષચરિત " અને "કાદંબરી" ના રચયિતા કોણ છે?
=> બાણભટ્ટ
14.મોતીનું મુખ્ય ઘટક શુ છે?
=> કેલ્શિયમ કાર્બોનેટ
15."દયાશ્રય" કોના યુગનો ઇતિહાસ જાણવા માટે ઉપયોગી પુસ્તક મનાય છે?
=> સોલંકી યુગ

0 Comments